ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરીને ઓછા સમયગાળામાં શેયર માર્કેટમાંથી ખૂબ જ સારો એવો નફો કરી શકાય છે. તું એના માટે તમારી પાસે ઇન્ટ્રાડે ટ્રેડિંગ નો બેસ્ટ સમય ની વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
એક ટ્રેડર માટે ઇન્ટ્રાડે ટાઈમ ખૂબ જ ક્લિયર હોવો જોઈએ જેથી કરીને તે ટ્રે શડિંગ માં સારા અને સચોટ નિર્ણય લઈ શકે અથવા તેને ઇન્ટ્રડે ટ્રેડિંગ ખૂબ જ મોટું નુકસાન થઈ શકે છે.
Intraday trading time in Gujarati (ઇન્ટ્રાડે ટ્રેડિંગ)
સ્ટોક માર્કેટમાં કોઈપણ સિમેન્ટ હોય જેમકે ઈક્વિટી કરન્સી કે કોમોડિટી પ્રત્યેક ટ્રેડિંગ ડે પર એના ભાવમાં ઉતાર ચઢાવ ચાલતો રહે છે. એક ટ્રેડર ઉતાર ચડાવતી થીજ નફો કમાઈ શકે છે.
આજે આપણે આ આર્ટીકલ માં ઇન્ટ્રા ડે ટ્રેડિંગના ટાઈમ વિશે જાણીશું. ઇન્ટ્રાડે ટ્રેડિંગ નો સમય જાણતા પહેલા આપણે જાણીશું કે ઈક્વિટી,કોમોડિટી અને કરન્સી માર્કેટ ને ખુલવાનો સમય અને બંધ થવાનો સમય શું હોય છે.
ઇન્ટ્રાડેટ ટ્રેડિંગ ટાઈમ
જો આપણે ઈક્વિટી શેયર માર્કેટ ની વાત કરીએ તો માર્કેટ સવારે 9:15 એ ખુલે છે અને સાંજે 3:30 એ બંધ થાય છે. આ સમયગાળો લગભગ 6: 15 કલાકનો રહે છે. ટ્રેડર આ સમયગાળામાં ઇક્વિટી માં શેર ની ખરીદી અને વેચાણ કરી શકે છે.
તુ વાસ્તવિકમાં ઇન્ટરનેટ ટ્રેડિંગ નો સમય સવારે 9:15 થી સાંજના ત્રણ 3:20 સુધી હોય છે. મતલબ ધારો કે તમે સવારે કોઈ પણ એક ઇન્ટ્રા ડે ટ્રેડ લીધો હોય અને 3:20 પહેલા જાતે સ્ક્વેર ઓફ ના કરો તો એ ઓટોમેટીક સ્ક્વેર ઓફ થઈ જાય છે. બધા સ્ટોક બ્રોકર્સમાં ઓટો સ્ક્વેર ઓફ નો સમય અલગ અલગ હોય છે. કોઈ બ્રોકર્સ નો સમય 3:00 વાગ્યાનો હોઈ શકે છે તો કોઈનો 3:10.
જો તમે તમારો ટ્રેડ જાતે સ્ક્વેર ઓફ નથી કરતા અને બ્રોકર તેને ઓટો સ્ક્વેર ઓફ કરે છે તો એનો ચાર્જ વધારે લેવામાં આવે છે એટલે ઇન્ટ્રા ડે ટ્રેડિંગ કરતી સમયે આ વાતનો ખ્યાલ રાખવો કે તેમે તમારો ટ્રેડ સમય પહેલા સ્ક્વેર ઓફ કરો છો.
કોમોડિટી ઇન્ટ્રા ડે ટ્રેડિંગ ટાઈમ
ઈક્વિટી ટ્રેડિંગની જેમ એક કોમોડિટી ટ્રેડિંગ પણ હોય છે જેમાં ઘણા લોકો ટ્રેડિંગ કરે છે. કોમોડિટી ટ્રેડિંગમાં મેટલ, ક્રુડ ઓઇલ, નેચરલ ગેસ, તથા કોટન કોમોડિટીઝમાં ટ્રેડિંગ કરી શકો છો.
કોમોડિટી ટ્રેડિંગ કરવાનો સમય સવારે 9:00 વાગ્યાથી રાત્રે 11:55 સુધીનો હોય છે. આ સમય દરમ્યાન તમે કોમોડિટી માં લીસ્ટેડ કોઈપણ કોમોડીટીમાં તમારી પોઝિશન બનાવી શકો છો. ઈક્વિટી ટ્રેડિંગ ની જેમ જ આમાં પણ ઓટો સ્ક્વેર ઓફ નો સમય હોય છે જે 11:30 નો હોય છે.
કોમોડિટી માર્કેટ પણ ઈક્વિટી માર્કેટની જેમ જ શનિવાર અને રવિવારે બંધ રહે છે.
ઇન્ટ્રાડે ટ્રેડિંગ ટાઈમ ફ્રેમ
મિત્રો તમે કહાવત જરૂર સાંભળી હશે
“સમય કોઈના માટે ઊભો નથી રહેતો”
સ્ટોક માર્કેટના ટ્રેડર્સને આ કહાવત બિલકુલ ફીટ બેસે છે.
કારણકે ટ્રેડર માર્કેટમાં ત્યારે પૈસા બનાવી શકે છે જ્યારે માર્કેટમાં વોલેટિવિટી હાય હોય. જો સ્ટોક માર્કેટમાં વોલેટેલિટી ના હોય તો પૈસા બનાવવા ખૂબ જ કઠિન છે.
વધારે ભાગના ટ્રેડર્સ વોલેટીલિટી સ્ટોકમાં જ ટ્રેડિંગ કરવાનું પસંદ કરે છે. વોલ્યુમ વધારે હોવાના કારણે તેમાં નફો પણ વધારે થાય છે.
જો તમે તમારા ટ્રેડિંગ એપ ને સવારે ખોલીને જોયું હશે તો તમને જાણવા મળ્યું હશે કે 9:15 થી 10:30 ના સમયગાળામાં સ્ટોકમાં સૌથી વધારે વોલેટેલિટી રહે છે.
આ સવારની સવાર કલાક સ્ટોક માર્કેટમાં સૌથી મહત્વપૂર્ણ હોય છે. આ સમયે ઇન્ટ્રાડે માટે સૌથી ઉત્તમ સમય ગણાય છે.
હવે તમારા મનમાં એક સવાલ ચોક્કસથી થશે કે સવારનો સમય જ કેમ ઉત્તમ ગણાય છે?
જોકે એના પાછળ કોઈ ખાસ કારણ છે નહીં તો પણ હું તમને એના વિશેના કારણે નીચે દર્શાવી દઉં.
વોલેટિલિટી
સવારના સમયમાં સ્ટોકસમાં વોલેટિલિટી ખૂબ જ હાય હોય છે જેના કારણે સ્ટોકસ ની કિંમત ખૂબ જ ઝડપથી ઉપર અને નીચે થાય છે. એ આ સમય ખૂબ જ બેસ્ટ હોય છે
લિક્વિડિટી
બાકીના ટ્રેડિંગ સમયના સરખામણીમાં સવારના સમયે લિક્વિડિટી ઘણી વધારે હોય છે
માર્કેટ ન્યુઝ
ત્રીજું અને છેલ્લું કારણ છે માર્કેટ સમાચાર. જ્યારે રાત્રે કોઈ સ્ટોક વિશે કોઈ સમાચાર આવે છે, ત્યારે તેની પ્રતિક્રિયા સૌથી પહેલા સવારના સૂત્રમાં જોવા મળે છે. જો સ્ટોક વિશે સમાચાર સારા હોય તો બાય ટ્રેડમાં નફો થાય છે અને જો સમાચાર ખરાબ હોય તો સ્ટોક ને વેચીને નફો કરી શકાય છે.
આ કારણોસર સ્ટોક માર્કેટમાં વેપારીઓ સવારમાં વધારે સક્રિય હોય છે.

શું સ્ટોક માર્કેટમાં વધારે વોલેટિલિટી સારી હોય છે ?
માર્કેટમાં વોલેટેલિટી ના કારણે નુકસાન થવાની શક્યતા વધી જાય છે. કારણ કે વધારે વોલેટિલિટી ના કારણે રિસ્ક પણ વધારે હોય છે. એટલે નવા ટ્રેડર્સને માર્કેટમાં ઉતાવળ કરવી નહીં.
ઇન્ટ્રા ડે ટ્રેડિંગ કરવાનો સારો સમય
મિત્રો ઇન્ટ્રાડે ટ્રેડિંગ એવાજ સ્ટોકમાં કરવી જોઈએ જેમાં વોલેટેલિટી વધારે હોય. અને વોલેટિલિટી સમય અનુસાર અલગ અલગ હોય છે.
સ્ટોક માર્કેટ માં વોલેટિલિટી ના ચાર મુખ્ય ચરણ
1. સવારે (9:30 થી 10:30 વાગ્યા સુધી)
ગળામાં માર્કેટમાં સૌથી વધારે લીટી હોય છે કારણ કે આ સમય ખુલવાનો સમય છે જે માર્કેટ સમાચાર ના આધાર પર ખુલે છે. એટલે માર્કેટ ખુલતા સમયે સ્ટોકમાં વોલીટીલીટી વધારે હોય છે અને તેથી ટ્રેડર્સ પણ વધારે એક્ટિવ હોય છે.
2. બપોરે (10:30 થી 12:00) વાગ્યા સુધી
આ સમયગાળામાં વોલેટિલિટી ઓછી થઈ જાય છે અને સ્ટોક એક રેન્જમાં આવી જાય છે અને ઇન્ડેક્સ નું મોમેન્ટ ઓછું થઈ જાય છે.
આ સમયે ટ્રેડર ચાર્ટ, પેટર્ન તથા વોલ્યુમ ને ધ્યાનમાં રાખીને કામ કરે છે.
3. બપોરે (12:30 થી 2:30 વાગ્યા સુધી)
ત્રીજા ચરણમાં માર્કેટ એકદમ સ્ટેબલ થઈ જાય છે અને આ સમયે વૈશ્વિક માર્કેટ સમાચાર તથા વૈશ્વિક ડેટા ફલો ને ધ્યાનમાં રાખી કામ કરવામાં આવે છે. આ સમયમાં વિશેષ મોમેન્ટની સંભાવના ખુબ જ ઓછી હોય છે જેથી ટ્રેડર્સને ટ્રેડિંગ માટે આ સમયમાં વધારે કઠિન હોઈ છે.
4. બપોરે (2:30 થી 3.30 વાગ્યા સુધી)
આ ટ્રેડિંગ માટેનો અંતિમ સમય હોય છે. ટ્રેડિંગ નો અંતિમ ચરણ હોવાથી વોલેટેલિટી આ સમયમાં પણ ખૂબ જ હાઈ હોય છે. કારણ કે જે ટ્રેડર્સ સવારે પોઝીશન લીધેલી છે તે આ સમયમાં ક્લિયર કરે છે જેથી એક્ટિવ ટ્રેડર છેલ્લી કલાકમાં વધી જાય છે અને વોલ્યુમમાં મોટો ઉછાળો આવે છે.
નિષ્કર્ષ
શેર માર્કેટમાં ઇન્ટ્રા ડે ટ્રેડિંગ ના માધ્યમથી પૈસા કમાવવા થોડું કઠિન છે. આઈ એવી પ્રક્રિયા નથી જેમાં તમે આજે ચાલુ કરો અને આજથી પૈસા આવવા લાગે. આમાં તમારે ટ્રેડિંગને ખૂબ જ અંદરથી શીખવું પડે છે અને ટ્રેડિંગ નો અનુભવ લેવો પડે છે.
Home Page | Click Here |
-
ઇન્ટરને ટ્રેડિંગ માટે કયો દિવસ સૌથી સારો છે?
ઇન્ટ્રા ડે ટ્રેડિંગ માટે સૌથી ઉત્તમ સમય 9:30 થી 10:30 નો હોય છે કારણ કે આ સમયે વોલીટીલીટી વધારે હોય છે જેના કારણે પ્રોફિટ વધારે બને છે.
-
ઇન્ટરને ટ્રેડિંગ કેટલા દિવસ સુધી કરી શકીએ છીએ?
જેમકે એનું નામ છે ઇન્ટ્રા ડે ટ્રેડિંગ. આ એક જ દિવસમાં સમાપ્ત થઈ જાય છે જેમાં ટ્રેડર્સને એક જ દિવસમાં સ્ટોકની ખરીદી તથા વેચાણ કરવાનું હોય છે.
-
ઇન્ટ્રા ડે ટ્રેડિંગ તમને અમીર બનાવી શકે છે?
ટ્રેડિંગ ના માધ્યમથી રાતોરાત કોઈ અમીર બની શકતું નથી.
જો તમને આમાં સારો નફો મળે છે તો તમે આમાં ધીરે ધીરે આગળ વધી શકો છો. અને જો તમે જાણ્યા વિચાર્યા વગર ટ્રેડિંગ કરો છો તો તમને આમાં મોટું નુકસાન પણ થઈ શકે છે.
આ પણ વાંચો: