પાનકાર્ડ લોન: હાલમાં બધા જ લોકોને પૈસાની સખત જરૂર હોય છે તે દરમિયાન લોકો પાનકાર્ડ પરથી અથવા આધાર કાર્ડ દ્વારા ઓનલાઇન લોન મેળવવા ઈચ્છે છે તે માટે ઓછામાં ઓછા દસ્તાવેજ ની જરૂરિયાત પડે તેવો પ્રયાસ કરવામાં આવે છે.
આજે આપણે આ લેખ દ્વારા પાનકાર્ડ પરથી ઓનલાઇન કેવી રીતે લોન (pan card loan apply online) મેળવી શકાય છે તેની વિશેની સંપૂર્ણ માહિતી જાણવા જઈએ છીએ જેમાં પાનકાર્ડ માટે કેવી રીતે અરજી કરવી કયા દસ્તાવેજો ની જરૂર પડશે તેમજ અરજી કરવા માટેની પાત્રતા જેવી વગેરે માહિતી આપણે સંપૂર્ણ ગુજરાતીમાં જાણીશું.
ઘણી બધી ફાઈનાન્સ કંપનીઓ તેમજ બેંક દ્વારા ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા તમને પાનકાર્ડ દ્વારા ઓનલાઇન લોન આપવામાં આવે છે જેને પાનકાર્ડ લોન તરીકે પણ ઓળખવામાં આવે છે જેને સંબંધિત આપણે બધું જ માહિતી જાણી.
પાનકાર્ડ લોન કેવી રીતે મળશે (Pan Card Loan Apply Online)
આજકાલના સમયમાં પાનકાર્ડ એ બધા જ લોકોના જીવનમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે કારણ કે દસ્તાવેજ એ બેંક એકાઉન્ટ ખોલવા તેમજ સરકારી કામ કરવા માટે તેમજ ખાનગી કામોમાં તેમજ નોકરી કરવા માટે પાનકાર્ડ ની જરૂરિયાત રહે છે તેમજ આ પાનકાર્ડ દ્વારા ઘણી બધી સેવાઓ પ્રદાન કરવામાં આવે છે.
જ્યારે આપણે લોન ની વાત કરવામાં આવે ત્યારે પાનકાર્ડ ની જરૂરિયાત રહે છે તેથી પાનકાર્ડ દ્વારા તમે લોન મેળવી શકો છો તમારા ક્રેડિટ સ્કોર પર આધાર રાખે છે કે તમને કેટલી લોન મળવા પાત્ર થશે આ ઉપરાંત લગભગ તમામ લોન આપતી ફાઈનાન્સ કંપનીઓ લોન આપતા પહેલા તેમ વ્યક્તિ ચેક કરવામાં આવે છે તે સ્કોર એ પાનકાર્ડના સ્થિતિના આધારે ચેક કરીને તે વ્યક્તિને લોન આપવામાં આવે છે.
પાનકાર્ડ લોન માટે કેવી રીતે અરજી કરી શકાય છે (How to Apply Loan with Pan Card)
ચાલો આપણે હવે જાણીએ કે ઓનલાઈન તમે પાનકાર્ડ દ્વારા ડિજિટલ કેવાયસી ના મદદ થી ઘરે બેઠા ઓનલાઈન પાનકાર્ડ દ્વારા કેવી રીતે લોન લઈ શકો છો તેમ જ કયા કયા આવક અને પુરાવાના દાખલા ની જરૂરિયાત રહેશે.
પાનકાર્ડ પરથી ઓનલાઇન લોન(pan card loan details) લેવા માટે તમારે કોઈ પણ પ્રકારની ગભરાવાની જરૂર નથી સામાન્ય રીતે મોટાભાગના ભારતીય પાસે આવકનો પુરાવો હોતો નથી તેથી પાનકાર્ડ પરથી લોન લેવા માટે કેટલીક ફાઈનાન્સ કંપનીઓ તેમજ અન્ય પ્લેટફોર્મ દ્વારા સરળતાથી લોન મેળવવા માટે પાનકાર્ડ નો ઉપયોગ કરવામાં આવે છે.
નોંધ હું તમને જણાવી દઉં કે પાનકાર્ડથી સિવિલ ઓન લેવા માટે અરજી કરી શકાતી નથી કારણ કે કોઈ પણ પ્રકારની લોન લેવા માટે તમારે એડ્રેસ સબમિટ કરવું પડે છે જેના પાનકાર્ડ પર કોઈ પણ પ્રકારનું એડ્રેસ જોવા મળતું નથી.
પાનકાર્ડ લોન માટે જરૂરી દસ્તાવેજો (Required Documents for Pan Card Loan Online)
જે પણ વ્યક્તિ પાનકાર્ડ લોન લેવા ઈચ્છે છે તેમ નીચે આપેલા મહત્વ પૂર્ણ દસ્તાવેજો ની જરૂરિયાત રહે છે જે ના આધારે લોન માટે ઓનલાઇન અરજી કરી શકે છે.
- અરજી કરનાર વ્યક્તિનો આધાર કાર્ડ
- પાનકાર્ડ
- સરનામાનો પુરાવો
પાનકાર્ડ લોન લેવા માટેની પાત્રતા (Eligibilityfor Pan Card Loan)
વ્યક્તિને પાનકાર્ડ પરથી લોન લેવાની છે તેમને નીચે મુજબ આપેલી હોવા જોઈએ તો તમે પાનકાર્ડ પરથી લોન આસાનીથી મેળવી શકો છો.
- અરજી કરનાર વ્યક્તિનો ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ.
- અરજી વ્યક્તિ પાસે સેવિંગ એકાઉન્ટ અને આઈએફસી કોડ સાથે સક્રિય બેન્ક એકાઉન્ટ હોવું જરૂરી છે.
- જે પણ વ્યક્તિ લોન માટે અરજી કરવા તેમની પાસે સ્માર્ટફોન તેમજ ઇન્ટરનેટની કનેક્શન હોવું જરૂરી છે.
- અરજી કરનાર વ્યક્તિની ઉંમરે 21 વર્ષ કે તેનાથી વધુ હોવું જોઈએ અરજી કરનાર વ્યક્તિના આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોવું જરૂરી છે.
પાનકાર્ડ પરથી લોન હું ક્યાંથી મેળવી શકું છું? (How to get Pan Card Loan Online)
જે પણ વ્યક્તિ પાનકાર્ડ પરથી લોન લેવાય છે જે તેમને જાણવું જરૂરી છે કે કઈ કંપની દ્વારા તે લોન મેળવી રહ્યા છે અને તે લોન માટે અરજી કેવી રીતે કરી શકાય છે હાલમાં ઘણા બધા પ્લેટફોર્મ અવેલેબલ છે જેના થકી તમે ઓનલાઈન કેવાયસી દ્વારા પાનકાર્ડ થકી દસ્તાવેજો ના આધારે લોન મેળવી શકો છો.

પાનકાર્ડ લોન માટેની અરજી પ્રક્રિયા (How to apply for Pan Card Loan Online)
પાનકાર્ડ દ્વારા ઓનલાઈન કેવી રીતે લોન મેળવી તે માટેની અરજી કરવાની પ્રક્રિયા નીચે મુજબ આપેલી છે.
નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરીને તમે પાનકાર્ડ ની મદદથી લોન મેળવી શકો છો આ સ્ટેપ્સને ફોલો કરવા માટે તમે લોન ચોક્કસ મેળવી શકશો.
- Google play store પરથી ઉપર કોષ્ટકમાં એપ્લિકેશન ડાઉનલોડ કરો.
- તમારા મોબાઈલ નંબર દ્વારા સામાન્ય એકાઉન્ટ બનાવો અથવા સ્માઈન અપ કરો.
- ત્યારબાદ તમારે કહેવાય છે માટે જરૂરી દસ્તાવેજ તેમાં આધાર કાર્ડ તેમ જ પાનકાર્ડ વગેરે દસ્તાવેજો અપલોડ કરો.
- ત્યાર પછી અંગત વિગતો માટે તમારું નામ સરનામું તેમજ સરનામાના પુરાવા જેવા વગેરે માહિતી માટે તમારા સરનામાના પુરાવા અપલોડ કરો.
- તમારી વ્યવસાયિક રીતે માહિતી માટે માસિક પગાર અથવા ઈમેલ વગેરે અપલોડ કરો.
- જો તમે લોન માટેની પાત્રતા ધરાવવો છો તો તમને કેટલાક દિવસમાં ક્રેડિટ મર્યાદા પ્રાપ્ત થશે ત્યારબાદ તમે તે ક્રેડિટ મર્યાદા નો ઉપયોગ કરીને તમે તે એપ્લિકેશન દ્વારા તમારા બેંક ખાતાની વિગતો દાખલ કરીને લોન મેળવી શકો છો.
- આ બધું થયા પછી તમારે ઓટો ડેબિટ માટે એને સીએચ માટે તમારું એકાઉન્ટ સેટ કરવું પડશે જ્યાં તમારો ડેબિટ કાર્ડ તેમજ નેટબેન્કિંગ વગેરે માહિતી સરળતાથી સક્રિય કરાવી શકાય છે.
- એપ્લિકેશન મંજુર થયા બાદ તમારા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થઈ શકે છે.
શું આપણે પાનકાર્ડ પરથી લોન મેળવી શકીએ
હા તમે પાન કાર્ડ પરથી ઉપરના સ્ટેપ્સ આપેલા છે તે ફોલો કરીને આવકના પુરાવો તેમજ જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને આજકાલ કેટલીક બધી લોનની અરજીઓ જેમ કે આધાર કાર્ડ પાનકાર્ડ તેમજ બેંક સ્ટેટમેન્ટ ના અપલોડ કર્યા પછી તમે 3000 રૂપિયા થી પાંચ લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર થશે.
આ પણ વાંચો: ટ્રાવેલ લોન કેવી રીતે લેવી
નિષ્કર્ષણ
આજે તમને આ લેખ દ્વારા પાનકાર્ડ પરથી ઓનલાઇન કેવી રીતે લોન મેળવી શકાય તેમ જ કયા પ્લેટફોર્મ દ્વારા તમે પાનકાર્ડ લોન મેળવી શકો છો તે વિશેની માહિતી જણાવી છે તેમ જ પાત્રતા તેમજ જરૂરી દસ્તાવેજોની વગેરે માહિતી આ લેખ દ્વારા આપવામાં આવેલી છે જો તમને આ લેખ ગમે તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.
PAN Card Loan in Gujarati | Click Here |
Home Page | Click Here |
FAQs of Pan Card Loan in Gujarati
-
પાનકાર્ડ દ્વારા કેટલા રૂપિયા સુધીની લોન મેળવી શકાય છે?
પાનકાર્ડ દ્વારા 50,000 રૂપિયા કે તેનાથી વધુ ની લોન મેળવી શકાય છે.
-
શું પર્સનલ લોન લેવા માટે પાનકાર્ડ ની જરૂરિયાત રહે છે?
પર્સનલ લોન લેવા માટે પાનકાર્ડ દસ્તાવેજ જરૂરિયાત છે કારણ કે પાનકાર્ડ દ્વારા પર્સનલ લોન મેળવી શકાય છે.
-
શું આપણે પાનકાર્ડ દ્વારા લોન મેળવી શકીએ છીએ?
જે પણ વ્યક્તિ પર્સનલ લોન અથવા વ્યક્તિગત લોન મેળવવા ઈચ્છે છે તેમને પાનકાર્ડ આવશ્યક દસ્તાવેજ છે જેના થકી તમે ઓનલાઈન લોન મેળવી શકો છો.
4 thoughts on “પાનકાર્ડ પરથી ઓનલાઇન લોન | PAN Card Loan in Gujarati”