શું તમે પણ paytm ના ગ્રાહક છો તો તમને તમારી પાસે સારી હોય તો કે તમે પેટીએમના ગ્રાહક અને ઇન્સ્ટન્ટ લોન આપેલી છે તો ચાલો આપણે આ લેખ દ્વારા પેટીએમ પરથી ઇન્સ્ટન્ટ લોન કેવી રીતે મેળવી શકાય તે વિશેની ચર્ચા કરીએ.
Paytm કંપની દ્વારા તેમના વપરાશ કરતાં દ્વારા એક નવી સુવિધા શરૂ કરવામાં આવેલી છે જેના હેઠળ paytm ના વપરાશ કરતા હોય અને 20,000 રૂપિયાની ક્રેડિટ આપવામાં આવે છે જેના હેઠળ તમે પેટીએમ દ્વારા તમે લોન મેળવી શકો છો જે પેટીએમની સેવા શરૂ કરવામાં આવેલી છે જેના થકી કોઇપણ દસ્તાવેજની જરૂરિયાત રહેતી નથી. માત્ર તમારે અરજી ફોર્મ ઓનલાઈન ભરવાનું રહે છે જેના દ્વારા તમે તમારા એકાઉન્ટ પર આ લોનની રકમ મેળવી શકો છો.
Paytm એપ્લિકેશન દ્વારા ઇન્સ્ટન્ટ લોન મેળવવા માટે તમારે paytm એપ્લિકેશન દ્વારા અરજી કરવાની રહેશે જો paytm દ્વારા તમારા ગ્રાહક સારા એવા તમારા હોલેટ માં જમા કરેલા પૈસા હશે તો paytm દ્વારા તમને ઇન્સ્ટન્ટ લોન આપવામાં આવશે.
Paytm ઇન્સ્ટન્ટ લોન શું છે? (Paytm Instant Loan)
Paytm બેંક દ્વારા તાજેતરમાં icici bank સાથે paytm પોસ્ટપેડ નામનો કરાર કરવામાં આવેલો છે જેના થકી paytm તેમના ગ્રાહકોને 20000 રૂપિયાનું ક્રેડિટ બેલેન્સ આવશે અને paytm ગ્રાહકો તેમના વોલેટમાં લઈ શકે છે અને આ રકમને તે કોઈ પણ ચુકવણી માટે ઉપયોગ કરી શકે છે.
Paytm બેંક દ્વારા આપવામાં આવતી આ રકમનો ઉપયોગ એ વેબસાઈટ પર ખરીદી કરવા માટે તેમજ તમે અન્ય કોઈપણ જગ્યાએ ઉપયોગમાં લઈ શકો છો.
તમારા ખાતામાં paytm દ્વારા આપવામાં આવતી આ રકમ એ તમારે મહિનાની પહેલી તારીખે ચૂકવવાની રહેશે તથા તમારે ખર્ચ કરવામાં આવેલા રકમને બેલેન્સ મહિનાની પહેલી તારીખ સુધીમાં મોકલવાનું હોય છે આમ કરશો તો તમારે સાત દિવસમાં ચૂકવવાનું રહેશે જેમાં કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવવામાં આવતો નથી. એટલે જોવામાં આવે તો paytm દ્વારા તમને એક મહિના માટે 20,000 રૂપિયા આપે છે તો તમે પેટીએમ દ્વારા આ લોનનો ઉપયોગ કરી શકો છો.
Paytm થી લોન માટે કોણ અરજી કરી શકે છે?
Paytm કંપની દ્વારા શરૂ કરવામાં આવેલી આ સુવિધા દ્વારા કે paytm ના ગ્રાહકો આ ક્રેડિટ લોન માટે અરજી કરી શકે છે જ્યાં સુધી paytm ની વાત કરવામાં આવે તો તમારા સારા સંબંધો જાળવી રાખેલો હોય જરૂરી છે જેના થકી ગ્રહણ કોને આપવામાં આવે છે જેમણે paytm માં અત્યાર સુધી યુઝર્સ દ્વારા સારા એવા ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલું હોય છે તેમના દ્વારા paytm એ સરળતાથી સારી એવી લોન પ્રદાન કરે છે.

Paytm દ્વારા આ બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે કે પેટીએમ વોલેટ માં કેટલું ટ્રાન્જેક્શન થયેલું છે તેમજ પેટીએમ દ્વારા તમારા વૉલેટ નું મેન્ટેનન્સ પણ ટ્રેક કરવામાં આવે છે અને તમારે એવરેજ મની વિશેની વાત કરવામાં આવે છે ચાર પાછી તમને પેટીએમ દ્વારા ત્રણથી ચાર હજાર રૂપિયાની પેટીએમ પોસ્ટપેડ માટે પાત્રતા ધરાવતા હોય તો તમે આ લોન મેળવી શકો છો.
Paytm પોસ્ટપેડ લોન ના ફાયદા
- સૌપ્રથમ વાત કરવામાં આવે તો પેટીએમ દ્વારા આપવામાં આવતી આ લોન એ ઝીરો ટકા વ્યાજદર એ આપવામાં આવતી લોન છે.
- જે પણ વ્યક્તિને paytm પરથી પોસ્ટ પેન લોન લેવા ઈચ્છે છે તો તમારે કોઈ પણ પ્રકારનો દસ્તાવેજ આપવાની જરૂરિયાત રહેતી નથી. આ માટે તમારે કોઈ પણ પ્રકારની ડોક્યુમેન્ટ પણ જમા કરાવવાની જરૂરિયાત રહેતી નથી.
- Paytm પોસ્ટપેડ દ્વારા જોઈન્ટ કરવામાં આવેલા ₹50 ના બોનસ તરીકે તમે આ paytm પોસ્ટપેડ નો લાભ મેળવી શકો છો.
- Paytm પોસ્ટપેડ ડિજિટલ સ્વરૂપમાં લેવામાં આવતી ખૂબ જ સરળ રીત દ્વારા તમે પેટીએમ એપ્લિકેશન માટે અરજી કરી શકો છો.
Paytm પાસેથી લોન લેવા માટેની પ્રક્રિયા | Paytm postpaid loan online application
- જે પણ વ્યક્તિ paytm પરથી લોન લેવાય છે તેમને સૌપ્રથમ પેટીએમમાં સંપૂર્ણ કેવાયસી વાળું વેરિફાઇડ એકાઉન્ટ હોવું જરૂરી છે જેના થકી તમે આ યોજના નો લાભ મેળવી શકો છો.
- બેન્ક એકાઉન્ટ એક એટીએમ ખાતા સાથે લિંક થયેલું હોવું જરૂરી છે જો આ બધી શરતો આપેલી છે તે તમે ક્રિયા પૂર્ણ કરો છો તો તમારા પેટીએમ એપ્લિકેશન અપડેટ કરવી જરૂરી છે.
- ત્યારબાદ તમે તમારા યુઝર આઇડી અને પાસવર્ડ દ્વારા લોગીન કરી શકો છો અને પ્રોફાઇલ વિકલ્પ પર ક્લિક કરીને તમે લખેલું હશે તેના પર ક્લિક કરો.
- તે બદલ પર ક્લિક કર્યા બાદ તમારે ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ દેખાશે ત્યાં સબમીટ કર્યા પછી રજીસ્ટર મોબાઈલ નંબર અને ઓટીપી મોકલવામાં આવશે આ ઓટીપી દાખલ કરીને તમે અંતિમ એપ્લિકેશન માટે સબમીટ કરવાની રહેશે જે આ વર્કશોપ વિગતો વાંચી અને શરતો વાંચી આ ફોર્મ ભરવા માટે વિનંતી.
- જ્યારે તમે સબમિટ બટન પર ક્લિક કરો છો ત્યારે પેટીએમ અધિકારી પાસે જશે અને જો તમે ભૂતકાળમાં પેચિંગ દ્વારા સારો વ્યવહાર કરેલો હશે તો તમારી આ મંજૂરી સ્વીકારવામાં આવશે અને તમારા કોલેજ માં ₹20,000 ની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.
આમ તમે ઉપર આપેલા સ્ટેપ્સ ફોલો કરીને ઘરે બેઠા paytm એપ્લિકેશન દ્વારા 20000 રૂપિયાની વ્યક્તિગત લોન એટલે કે પર્સનલ લોન મેળવી શકો છો.
Home Page | Click Here |
FAQs
-
શું પેટીએમ એપ્લિકેશન દ્વારા લોન આપવામાં આવે છે?
હા, paytm એપ્લિકેશન દ્વારા તેમના ગ્રાહકોને લોન આપવાની સુવિધા ચાલુ કરવામાં આવેલી છે.
-
Paytm એપ્લિકેશન દ્વારા ગ્રાહકોને કેટલી લોન આપવામાં આવે છે?
Paytm એપ્લિકેશન દ્વારા 20,000 રૂપિયા સુધીની કેસ લોન આપવામાં આવે છે.
-
પેટીએમ એપ્લિકેશન પરથી લોન લેવા માટે શું આવશ્યકતા ધરાવે છે?
લોન લેવા ઇચ્છો છો તો તમારા paytm એકાઉન્ટ પર કેવાયસી કમ્પલેટ થયેલો હોવું.
આ પણ વાંચો:
3 thoughts on “[20 હજાર લોન] Paytm ઇન્સ્ટન્ટ લોન શું છે? | Paytm Instant Loan”