શું તમે શેર બજારમાં નવા રોકાણકારક અથવા વેપારી છો અને તમને સ્ટોપ લોસ શું છે (Stop Loss in Gujarati) તેની વિશેની માહિતી નથી તો ચાલો આપણે આલેખ દ્વારા સ્ટોપ લોસ શું છે તે વિશેની સંપૂર્ણ માહિતી જાણીએ.
શેર બજારમાં ટ્રેડિંગ ઓર્ડર પુરા કરવા માટે ઘણા બધા પ્રકારના ઓર્ડર લેવામાં આવે છે જેમાં ટોપ લોસ પણ એક તેમાંથી જ છે તો ચાલો આપણે આ લેખ દ્વારા ગુજરાતીમાં સ્ટોપ લોસ વિશે નો અર્થ તેમજ સ્ટેપ લાગુ કરવા માટે તેમજ કેવી રીતે લાગુ કરવી તે વિશેની ચર્ચા કરી.
સ્ટોપ લોસ શું છે? (What is Stop Loss in Gujarati)
સ્ટોપ લોસ એ ટ્રેડિંગ દરમિયાન ઉપલબ્ધ એવી સુવિધા છે જેનો ઉપયોગ કરીને તમે ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા Stop Loss નું નામ સૂચવવામાં આવે છે તેના ઉપયોગ દ્વારા તમે તમારા નુકસાનના ઘટાડા માટે ઉપયોગમાં લઈ શકો છો.
આ ટેકનોલોજીનો ઉપયોગ એ પેપરમાં જોખમની ઘણી હદ સુધી ઘટાડવામાં આવે છે અને સ્ટોપ લોસ એ વેપારીઓ માટે શ્રેષ્ઠ છે જેવો તે નિયમિતપણે તેમના સાંધા ની તપાસ કરતા નથી તેમ જ સદા કરવાનો ભૂલી જાય છે તેમના માટે આ સ્ટોપ લોસ એ ખૂબ જ ફાયદાકારક સાબિત થયું છે.
સ્ટોપ લોસ નો અર્થ (Stop Loss meaning)
જ્યારે કોઈપણ વ્યક્તિ અથવા વેપારી Stop Loss ઓર્ડર લે છે જ્યારે તે ઓર્ડર્સ લોસ કિંમત સુધી કેવી રીતે પહોંચે છે તેમ જ આ ઓર્ડર એ કેવી રીતે નિષ્ક્રિય રહે છે.
આ સ્ટોપ લોસ ઓર્ડર એ તરત જ સક્રિય થઈ જાય છે કારણ કે તમારા ઓર્ડર લખશે કિંમત સુધી પહોંચી શકતો નથી અને લક્ષ્ય કિંમત સુધી તમારે વેપારી અને નક્કી કરવામાં આવેલા હોય છે.
નક્કી કરી કિંમત સૌથી સ્ટોપ લોસ મુકવામાં આવે છે જો બજારમાં વેપારીઓની અપેક્ષિત વિરોધ દિશામાં આગળ વધવાનું શરૂ થઈ છે તો વેપારીઓને સારું એવું નુકસાન ઉઠાવવું પડે છે જેને બચાવવા માટે આ લોસ એ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે.
સ્ટોપ લોસ નું એક ઉદાહરણ (Example of Stop Loss)
ચાલો આપણે હવે સ્ટોપ શું છે તેને એક સરળ ઉદાહરણ દ્વારા સમજીએ ચાલો માની લઈએ કે એક વેપારી છે જે એબીસી લિમિટેડ શેરમાં 150 રૂપિયા ખરીદે છે અને તે વેપારીને અપેક્ષા છે કે કિંમત એ વધશે પરંતુ તે જ સમયે વેપારીએ 140 પર સ્ટોપ લોસ મૂકવામાં આવે છે.
પરંતુ જ્યારથી સ્ટોક ખરી તે સમય બાદ સ્ટોક ઘટાડવા લાગે છે જ્યારે એબીસી લિમિટેડ શેર નો ઘટીને 140 રૂપિયા થયો હવે વેપારીઓને સ્ટોપ લોસ અહીં મારશે તેથી શેર ને 140 રૂપિયામાં વેચવા પડશે.
આ રીતે વેપારીને નુકસાનના પ્રગતિને શેર માટે દસ રૂપિયા સુધી મર્યાદિત રહે છે અને શેરની કિંમત એ 140 ઉપર પહોંચતા તે આપમેળે ટ્રિગર થઈ જાય છે.
સ્ટોપ લોસ ઓર્ડર ખરીદી અને વેચાણ માટે હોઈ શકે છે તેની આગળ આપણે ચર્ચા કરીએ.
Stop Loss કેવી રીતે સેટ કરવું અને નુકસાન માટે કેવી રીતે બચવું?
ખરીદીની સ્થિતિ:
આ માર્કેટ ઓર્ડરમાં હોવાથી તમારે માત્ર ટ્રીગર કિંમત દાખલ કરવાની હોય છે.
જેમ કે ઉદાહરણ તરીકે એક શેર ખરીદો છે તેની હાલની કિંમત સો રૂપિયા છે પરંતુ તમે એવું ઇચ્છો છો કે આ સ્ટોકની કિંમત જાહેર રૂપિયા 95 ની નીચે રાખવામાં માગતો નથી મતલબ કે તે વ્યક્તિ પાંચ રૂપિયાના નુકસાન સહન કરી શકતો નથી.
આવી સ્થિતિમાં તે વ્યક્તિ દ્વારા સ્ટોપ લોસ માર્કેટ ઓર્ડર કરશે અને તે માટે શેર પર જશો અને સેલ ક્લિક કરશો ત્યારે તમે આ ઓર્ડર પ્રકારમાં એસએલએમ પસંદ કરી શકો છો અને ટ્રિગર કિંમતની એ 95 રૂપિયા દાખલ કરવા પડશે આ રીતે તમે શેર ને 95 રૂપિયાના સ્પર્શે શેર વેચવામાં મદદ કરશે.
શોર્ટ સેલિંગ પોઝીશન:
આ સ્થિતિમાં તમે શેર ખરીદો છો જે ટૂંકા સમય માં વેચાણ કરવાનો છે પરંતુ આ ઓર્ડર પ્રકારે એસએલએમ પસંદ કરીશું જ્યારે આપણે આગળ તે કિંમત દાખલ કરવી પડશે જેના થકી તમે શેર ખરીદી શકો છો.
ઉદાહરણ તરીકે તમે એક શહેરમાં શોર્ટ સેલ કર્યો તેની વર્તમાન કિંમત રૂપિયા સો રૂપિયા છે પરંતુ તમે એવું વિચારી રહ્યા છો કે જ્યારે આ શેરની કિંમતે 105 રૂપિયા ઉપરનો આ સ્ટોક ખરીદવા માંગતો નથી જેનો અર્થ એમ થાય છે કે તમે અહીં પાંચ રૂપિયાનું નુકસાન સહન કરી શકતા નથી.
તેથી તમે ટ્રિગર કિંમતમાં 105 રૂપિયા દાખલ કરો છો જ્યારે શેરની કિંમત 105 પર પહોંચતા ની સાથે જ તમારું સ્ટોપ લોસ એક્ઝિક્યુટિવ થશે અને તમારો ઓર્ડર એ બજારમાં કિંમત પર અમલમાં મૂકવામાં આવશે.

સ્ટોપ લોસના ફાયદા
Starplus નો ઉપયોગ કરવા માટે વેપારીએ કોઈ પણ પ્રકારની અલગ ફી ચૂકવવાની રહેતી નથી આ રીતે તમે સ્ટોપ લોસ વેપારીઓ માટે મફત વીમા પોલસી તરીકે કામ કરે છે.
નવા વેપારીઓને શીખવા માટે STOP LOSS ખૂબ જ મદદ કરે છે કારણ કે નવા વેપારીઓ એક મોટો પડકાર હોય છે કે તેમને પૈસા ગુમાવવા જોતા નથી તેના માટે તે સ્ટોપ લોસ એ તેમના નુકસાન અને મર્યાદિત કરે છે અને તે શેર માર્કેટ અને આસાનીથી શીખી શકે છે.
અંતમાં
ટોપ લોસ એ શેર બજારમાં ટ્રેડિંગ કરતી વખતે નુકસાન ઘટાડવાની શ્રેષ્ઠ રીતોમાં ની એક રીત છે જેનો ઉપયોગ કરીને મોટાભાગના વેપારીઓ તેમના નવા વેપારીઓ સાથે થતા તેમજ શેરબજારમાં થતા નુકસાન અને રોકવા માટે સ્ટોપ લોસ નો ઉપયોગ કરવામાં આવે છે જેનો આપણે એક ઉદાહરણ દ્વારા ઉપર જાણ્યું છે કે તમે સ્ટોપ લોસ દ્વારા કઈ રીતે તમારું નુકસાન રોકી શકો છો.
શેરબજાર વિશે યોગ્ય માહિતી શીખવા માટે તમે અમારા બ્લોગ વિશેની મુલાકાત લઈ શકો છો અને તમે આ લેખ દ્વારા સ્ટોપ લોસ શું છે તે વિશેની માહિતી મેળવી અને આવી જ માહિતી મેળવવા માટે અમારા બ્લોગને બુકમાર્ક કરવાનું ભૂલશો નહીં.
FAQs
-
સ્ટોપ લોસ કેવી રીતે કામ કરે છે?
સ્ટોપ લોસની એક ઓર્ડર ચોક્કસ સ્ટોક ખરીદવા તેમજ વેચવાના ઓર્ડર છે જ્યારે તમે સ્ટોકની ચોક્કસ કિંમત સુધી પહોંચો છો ત્યારે આ ઓર્ડર એ ઉપયોગ નુકસાન સાથે ઘટાડી દેવામાં આવે છે.
-
સ્ટોપ લોસ કેટલા પ્રકારના હોય છે?
સ્ટોપ લોસ ના બે પ્રકાર છે:
1) સ્ટોપ લોસ માર્કેટ ઓર્ડર અને
2) સ્ટોપ લોસ લિમિટેડ ઓર્ડર -
શું હું ડીલીવરી ટ્રેડમાં સ્ટોપ લોસ ને સેટ કરી શકો છો?
હા, તમે ડીલેવરી ટ્રેડમાં પણ સ્ટોપ લોસ ને સેટ કરી શકો છો.
-
સ્ટોપ લોસની એ કેટલા ટકા પર સેટ થવો જરૂરી છે?
આ માટે કોઈ પણ મર્યાદા નક્કી કરવામાં આવેલી નથી પરંતુ મોટાભાગના વેપારીઓ એ ત્રણથી પાંચ ટકા ની આસપાસ સ્ટોપ લોસ સેટ કરે છે.
આ પણ વાંચો: