Swing Trading In Gujarati: શેર માર્કેટમાં આપણે ઘણી બધી રીતે ટ્રેડિંગ કરી શકે છે કે જેમ કે ઇન્ટ્રાડે ટ્રેડિંગ, એન્ડ ઓ ટ્રેડિંગ, સ્વિંગ તેમજ ટ્રેડિંગ જેવા વગેરે ટ્રેડિંગ દ્વારા તમે શેર બજારમાં ટ્રેડિંગ કરી શકો છો તેમ જુદા જુદા લોકો પોતાની સહેલી મુજબ તેઓ ટ્રેડિંગ કરે છે અને કેટલાક લોકો સ્વિંગ કરવું ગમે છે તો ચાલો આપણે આ લેખ દ્વારા Swing Trading શું છે તે વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ.
ચાલો મિત્રો આપણે આ જે આ લેખ દ્વારા સ્વિંગ ટ્રેડિંગ વિશે વિગતવાર માહિતી જાણી અને તમને આ લેખ વાંચ્યા પછી સ્વિંગ ટ્રેડિંગ શું છે?, અને તમે સ્વિંગ ટ્રેડિંગ કેવી રીતે કરી શકો છો તે વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો અને સાથે તમે સ્વિંગ ટ્રેડિંગ ના ફાયદા અને ગેરફાયદા વિશેની પણ સંપૂર્ણ માહિતી મેળવશો.
સ્વિંગ ટ્રેડિંગ શું છે | Swing Trading In Gujarati
સ્વિંગ ટ્રેડિંગ એ એક ટ્રેડિંગ ટેકનિક છે જેમાં વેપારીઓ એક દિવસ કરતાં વધુ સમય માટે તેમની સ્થિતિ ધરાવે છે. આ હોદ્દાઓ બે દિવસ, એક સપ્તાહ અથવા તો થોડા મહિનાઓ માટે રાખી શકાય છે.
સ્વિંગ ટ્રેડિંગ એ એક પ્રકારના ટ્રેડિંગ કરવાની પ્રક્રિયા છે જેમાં વ્યક્તિઓ એક દિવસ કરતા વધુ સમય માટેની સ્થિતિ ધરાવે છે જેમાં આ હોદાઓ બે દિવસ અથવા સપ્તાહ તેમજ થોડા મહિનાઓ માટે તમે રાખી શકો છો.
જો આપણે ખૂબ જ સરળ ભાષામાં વાત કરવામાં આવે તો આજે શેર ખરીદ્યા છે અને તમે જો આજે તમે તેને વેચશો ને તેના બદલે તમે ઓછામાં ઓછું રાતો રાત પકડી રાખશો અને બીજા દિવસે અથવા થોડા દિવસો પછી વેચવા માંગો છો તેમને સ્વિંગ ટ્રેડિંગ કહેવામાં આવે છે.
આમ સ્વિંગ ટ્રેડિંગ સ્ટોકની ટૂંકા સમયગાળા માટે મોમેન્ટ નો લાભ લેવા માટે કરવામાં આવતું ટ્રેડિંગ છે.
જ્યારે આપણે વાત કરીએ કે ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ કે જેમાં શેર જે દિવસે ખરીદવામાં આવે છે તે દિવસે જ વેચવામાં આવે છે તેથી તેને ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ કહેવામાં આવે છે, જ્યારે સ્વિમિંગ ડે ટ્રેડિંગ એ તમે તે દિવસે અથવા બીજા દિવસે પણ વેચી શકો છો તેને સ્વિંગ ટ્રેડિંગ કહેવામાં આવે છે.
Swing Trading ગણવામાં આવે છે જેમાં ટુકડાવા માટે ટ્રેડિંગ કરવામાં આવે છે અને ટેકનિકલ વિશ્લેષણ તેમજ મૂળભૂત વિશ્લેષણનો ઉપયોગ કરીને તમે સ્વિંગ ટ્રેડિંગ કરી શકો છો.
Swing Trading કેવી રીતે કામ કરે છે?
અત્યાર સુધી આપણે આ લેખ દ્વારા શીખ્યા કે Swing Trading શું છે અને તમે Swing Trading કેવી રીતે કરી શકાય છે તે વિશેની ચર્ચા કરીએ સ્વિંગ ટ્રેડિંગ કરવા માટે તમારે કોઈ પણ સ્ટોકમાં ટ્રેડિંગ માટે નીચે આપેલા મુદ્દાઓનું વિશ્લેષણ કરવું જરૂરી છે.
- બજાર વલણો
- સ્ટોક ભાવની અસ્થિરતા
- ટ્રેડિંગ ચાર્ટ પેટર્ન
આ ઉપરાંત લોકો જરૂરી હોય તો સ્ટોક ના ફંડામેન્ટલ પર એનાલીસીસ કરે છે.
સ્વિંગ ટ્રેડિંગશું છે તે એક ઉદાહરણથી સમજીએ:
ચાલો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈ એક વ્યક્તિએ SBI ના શેર ₹530 માં ખરીદે છે અને તે સ્વિંગ પોઝીશન બનાવે છે.
લગભગ એક મહિના પછી, SBIના શેરની કિંમત વધીને ₹600 થઈ જાય છે. રોકી આ ભાવે તેના શેર વેચીને નફો કમાય છે. આમ રોકી દ્વારા કરવામાં આવેલ ટ્રેડિંગને સ્વિંગ ટ્રેડિંગ કહેવામાં આવે છે. જો રોકીએ તેના શેર એક અઠવાડિયામાં વેચી દીધા હોય, તો પણ આ ટ્રેડિંગ સ્વિંગ ટ્રેડિંગ કહેવાશે .
Swing Trading એ ડીલેવરી આધારિત કરવામાં આવતી ટ્રેડિંગ છે તેથી તમે ડીલીવરી ટ્રાન્જેક્શન માટે બ્રોકરેજ ચાર્જ તેમજ સ્વિંગ ટ્રેડિંગમાં શેર તેમજ ઈટીએફ અને અન્ય સિક્યુરિટી નું ટ્રેડિંગ પણ કરી શકો છો.
સ્વિંગ ટ્રેડિંગ ટિપ્સ
જે પણ વ્યક્તિ સ્વિંગ ટ્રેડિંગ કરવા ઈચ્છા છે અથવા કરો રહીયા છે તેમને નીચે આપેલા બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેના થકી તમે તમારા શેર માર્કેટમાં ઓછામાં ઓછું નુકસાન મેળવી શકો છો અને સારો એવો ફાયદો થશે.
જો આપણે જોવામાં આવે તો બજારમાં સારા એવા સમાચાર છે કે સ્વિંગ ટ્રેડિંગમાં વધુ અસર કરતા નથી મોટાભાગના બજારોમાં સમાચાર માત્ર ટૂંકાગાળામાં શેર ને અસર કરવામાં આવે છે.
Swing ટ્રેડિંગ કરતા પહેલા બધા જ લોકોએ ચાર્ટનું યોગ્ય રીતે એનાલિસિસ કરવું જોઈએ કારણ કે ટૂંકા ગાળામાં સ્ટોક મોટાભાગની ચાટ પેટર્નને અનુસરણ કરે છે.
સ્ટોકમાં સારું એવું વોલ્યુમ હોવું જોઈએ જેના થકી તમે ખરીદવાને વેચવાના શેરની સંખ્યા વધુ હોવી જોઈએ.
હંમેશા આપણે પરાઇઝના એક્શન પર ધ્યાન દેવું જરૂરી છે.
સ્વિંગ ટ્રેડિંગ એ નાની કંપનીઓમાં કરવાથી બચવું જોઈએ.
હોલ્ડિંગ સમય દરમિયાન કંપની દ્વારા કરવામાં આવતી જાહેરાતો પણ ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ અને તેમ જ શેર પર ચોક્કસપણે જે ક્રિયા થવાની છે અને શું અસર થશે તે સમજવું જોઈએ અને કંપની દ્વારા બહાર પાડવામાં આવતા ત્રિમાસિક પરિણોમોનું ધ્યાન રાખવું જોઈએ.
આ બધા સિવાય ઘણી બધી સ્પીન ટ્રેડિંગ કરવા માટેની ટિપ શું છે જે લોકો અનુભવના આધારે શીખી શકે છે.
સ્વિંગ ટ્રેડિંગના ફાયદા અને ગેરફાયદા
સૌ પ્રથમ આપણે Swing Trading થી થતા ફાયદા વિશે વાત કરીએ.
સ્વિંગ ટ્રેડિંગનો લાભ
- Swing Trading કરવાથી તમે ઓછામાં ઓછા સમયમાં સારો એવો નફો મેળવી શકો છો.
- આ પ્રકારના ટ્રેડિંગમાં લોકોએ સાપ્તાહિક, માસિક અને વાર્ષિક વલણોનો લાભ મેળવી શકે છે.
- જ્યારે આપણે વાત કરીએ કે ઇન્ટ્રા ડેર ની સરખામણીમાં સ્વિમિંગ ટ્રેડિંગમાં ઓછું જોખમ જોવા મળે છે અને આ ઉપરાંત ટ્રેડિંગ ટ્રેડિંગ કરતા પણ વધુ સરળ છે.
- સ્વીમીંગ ટ્રેડિંગ કરવા માટે બજારના સતત સમયની જરૂર રહે છે અને વ્યક્તિએ ઓછા સમય વિતાવ્યા પછી પણ સ્વિંગ ટ્રેડિંગ કરી શકે છે.

સ્વિંગ ટ્રેડિંગ ગેરફાયદા
- સમય ગાળામાંથી સ્ટોકમાંથી બહાર જવા નીકળી રહ્યા છે તેઓ લોકો આ ટ્રેડિંગ દ્વારા સારો એવો નફો મેળવી શકતા નથી.
- સ્ટોકને નિયમિતપણે અપડેટ કરવા પણ જરૂરી છે.
- સ્વિમિંગ ટ્રેડિંગમાં રાતોરાત જોખમ સામેલ થાય છે.
- Swing Trading કરવા માટે મૂળભૂત અને ટેકનિક જ્ઞાન બંને હોવું જરૂરી છે.
- Intra day ની સરખામણીમાં માં Swing Trading એ ખૂબ જ ઓછો નફો કરે છે.
અંતમાં
બજારમાં ગમે તે પ્રકારનું ટ્રેડિંગ કરવામાં આવે પણ જોખમ ચોક્કસ રહેલું છે જો કે તમે કેટલાકમાં વધુ અને કેટલાકમાં ઓછા નફો મેળવી શકો છો પરંતુ તમારે ટ્રેડિંગ કરતું રહેવું જરૂરી છે.
ક્યારે પણ વિચાર્યા વગર ટ્રેડિંગ કરવું જોઈએ નહીં કારણ કે તેને ટ્રેડિંગ કે સટ્ટા બાજી કહેવામાં આવે છે પહેલા આપણે જાણી શીખીને ટ્રેડિંગ કરવું જરૂરી છે.
અમારા દ્વારા લખવામાં આવેલો આ લેખ ગમ્યો હોય તો તમે તમારા facebook તેમજ whatsapp દ્વારા સોશિયલ મીડિયા પર અમારો આ લેખ શેર કરી શકો છો અને તમને આ લેખ દ્વારા કોઈપણ પ્રકારના પ્રશ્નો અથવા સૂચનો હોય તો નીચે આપેલા ટિપ્પણી બોક્સમાં તમને અમને જણાવી શકો છો.
Home Page | Click Here |
FAQs
-
Swing Trading એ કેટલા દિવસ માટે થાય છે?
સ્વિંગ ટ્રેડિંગ એ એક દિવસ કરતાં વધુ સમય માટે તેમજ અઠવાડિયાથી મહિના સુધી તમે કરી શકો છો.
-
ઇન્ટ્રા ડે તેમજ સ્વીંગ ટ્રેડિંગ વચ્ચેનો તફાવત શું છે?
જે શેરમાં ખરીદી તેમ જ વેચાણનો સોદો એક જ દિવસમાં કરવાનો હોય તેને ઇન્ટ્રાડે કહેવામાં આવે છે જ્યારે સ્વિંગ ટ્રેડિંગમાં શેર અને સિક્યુરિટીમાં એક દિવસ કરતાં વધુ સમય માટે પોઝિશન લેવામાં આવે છે.
-
Swing Trading કેવી રીતે કામ કરે છે?
Swing Tradingમાં કરવામાં આવતા સોદાઓ એ જે થોડા દિવસોથી ઘણા મહિના સુધી ચાલે છે આ સાથે શેરના ભાવમાં અપેક્ષિત ફેરફારોથી નફો પણ મેળવી શકાય છે અને સાથે ખોટ પણ થઈ શકે છે.
આ પણ વાંચો: