Travel Loan in Gujarati: બધા જ લોકોને તેમની મનપસંદ જગ્યા પર મુસાફરી કરવાની સપનું હોય છે આ સપનું પૂરું કરવા માટે લોકો ઉનાળાના વેકેશન માટે મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોય છે પરંતુ વેકેશનનું આયોજન કરી રહ્યા હોય ત્યારે તેમના માટે આર્થિક સંકળા મળને કારણે લોકો મુસાફરી કરી શકતા નથી તો ચાલો આપણે આ લેખ દ્વારા ટ્રાવેલ લોન વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું જેના થકી તમે મુસાફરી કરી શકો છો.
જો તમે માત્ર પૈસાના વના કારણે તમારું વેકેશન માડી શકતા નથી તો આજે તમને આ લેખ દ્વારા ટાવર લોન કેવી રીતે લઈ શકાય છે તેમ જ આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે ટ્રાવેલ લોન કેવી રીતે લઈ શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી આ લેખ દ્વારા જણાવીશ જ્યાં તમને જરૂરી દસ્તાવેજો ની માહિતી તેમજ અરજી કેવી રીતે કરી શકાય તે વિશે સંપૂર્ણ માહિતી જાણવા મળશે.
મુસાફરી લોન શું છે (Travel Loan in Gujarati)
મુસાફરી લોનને ટ્રાવેલ લોન તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં બેંક અથવા ફાઇનાન્સ કંપનીઓ દ્વારા મુસાફરી કરનાર લોકોને ખર્ચ માટે લોનના રૂપમાં પૈસા આપવામાં આવે છે આ લોન તમે તમારા પરિવાર સાથે ઉનાળાના વેકેશન તેમજ શિયાળાના વેકેશન માટે પસંદ કરી શકો છો અને તેમ જ આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે પણ તમે ટ્રાવેલ લોન શકો છો.
મોટા પ્રમાણના લોકોને વિદેશ જવા માટેનું સપનું હોય છે જે સપનું સાકાર કરવા માટે લોકો પાસે આર્થિક રીતે પૈસા ન હોય તો તે લોકો લોન લઈને તેમનું સપનું પૂર્ણ કરવા જઈએ છીએ ત્યારે તેમને બેંક તેમજ ઘણી ફાઇનાન્સ કંપનીઓ દ્વારા ટ્રાવેલ લોન આપવામાં આવે છે.
આર્ટિક્લ નું નામ | ટ્રાવેલ લોન કેવી રીતે લેવી |
Article Name | Travel Loan in Gujarati |
વ્યાજદર | વાર્ષિક 10.75% થી 12% |
Categories | Travel Loan |
ટ્રાવેલ લોન ને પર્સનલ લોન તરીકે પણ ઓળખી શકાય છે આ લોન એ કેટલીક બેન્કિંગ વેબસાઈટ તેમજ ઓનલાઈન એપ્સ દ્વારા તમને આસાનીથી મેળવી શકો છો જેની માત્રા તમે ₹3,000 થી લઈને 10 લાખ રૂપિયા સુધીની ટ્રાવેલ્સ લોન મેળવી શકો છો.
સામાન્ય રીતે ટ્રાવેલ્સ અથવા મુસાફરી લોન પર વ્યાજનો દર એ પર્સનલ લોન જેવો જ જોવા મળે છે જેમાં લોનની ચુકવણી માટે ઇએમઆઇ ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલી હોય છે જેના થકી તમે ઓનલાઇન આ લોન માટેની સુવિધા લઈને ઓનલાઈન લોનની પરત કરી શકો છો તેમજ આ લોન મેળવવા માટે કોઈપણ પ્રકારની વસ્તુ ગીરવે રાખવાની જરૂરિયાત રહેતી નથી.
ટ્રાવેલ લોન (Travel Loan in Gujarati) માટે લોકો ઓનલાઈન તેમજ ઓફલાઈન અરજી કરી શકે છે જે તમારા ક્રેડિટ સ્કોર પર નિર્ભર કરી શકે છે અને તમે કેટલી લોન મેળવી શકો છો તે તેના પર આધાર રાખે છે.
ટ્રાવેલ અથવા મુસાફરી લોન કેવી રીતે મેળવવી? (How to get Travel Loan in Gujarati)
જો તમે ઓનલાઈન અથવા ઓફલાઈન બંને ટ્રાવેલ લોન મેળવવા ઈચ્છો છો તમે icici બેન્ક તેમજ એચડીએફસી બેન્ક દ્વારા ખૂબ જ સરળતાથી ઓનલાઈન લોન મેળવી શકો છો જેમાં તમારે ખૂબ જ ઓછા વ્યાજ દરે ટ્રાવેલ મેળવી શકાય છે પરંતુ આવશ્યકતા જરૂરિયાત તમારે દસ્તાવેજો તેમજ માપદંડો નીચા આપેલા છે તેમની જરૂરિયાત રહેશે.

ટ્રાવેલ લોન લેવા માટે જરૂરી દસ્તાવેજો (Required Documents for Travel Loan in Gujarati)
જેમ આપણે જાણ્યું કે ટ્રાવેલ્સ અને પર્સનલ લોન તરીકે પણ ઓળખવામાં આવે છે જેમાં પર્સનલ લોનમાં જરૂરી દસ્તાવેજો તમે ટ્રાવેલ્સ લોનમાં જરૂરિયાત રહેશે જેમાં મોટાભાગના દસ્તાવેજો સમાન છે જેમાં અન્ય પ્રકારની લોન લેવા માટે સબમિટ કરવા માટે જરૂરી છે જેમની માહિતી નીચે મુજબ આપેલી છે.
- અરજી કરનાર વ્યક્તિનું ઓળખાણ નું પ્રમાણપત્ર
- સરનામું પ્રમાણપત્ર
- આવકનો પુરાવો
- અરજી કરનાર વ્યક્તિનો
- યાત્રા વીમા
- ટિકિટ બુકિંગ પ્રવાસ યોજના
- તેમજ આવાસ ની વિગતો
ટ્રાવેલ લોન લેવા માટેની પાત્રતા (Eligibility of Travel Loan)
સામાન્ય રીતે ગ્રામીણ સ્વરોજગાર તેમજ ઉચ્ચપ્રતિઓને બેંક તેમજ ફાઇનાન્સ કંપનીઓ દ્વારા આપવામાં આવે છે જેમાં તેમની પ્રેરક્ટ કેટલીક બેંક અને ફાઇનાન્સ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલી હોય છે તેમાં ઘણા લોકો તેનો લાભ લે છે તેમના માપદંડો નીચે મુજબ આપેલા છે.
- જે પણ વ્યક્તિ મુસાફર હોય એ લોન માટે અરજી કરી રહ્યા છે તેમની ઉંમરે 21 વર્ષ કે તેનાથી વધુ હોવી જોઈએ.
- અરજી કરનાર વ્યક્તિએ સ્વરોજગાર અથવા નોકરી કરતો હોવો જોઈએ જે ઓછામાં ઓછા છ મહિનાથી જે જગ્યાએ નોકરી કરતો હોય ત્યાં સ્થાયી રીતે નોકરી કરતો હોવો જોઈએ.
- અરજી કરનાર વ્યક્તિનો ક્રેડિટ સ્કોર એ 700 થી જ વધુ હોવો જોઈએ તેથી તેને સારી રીતે લોન મળી શકે છે.
- અરજી કરનાર વ્યક્તિની આવક એ મહિને 20 હજાર રૂપિયા હોવી જોઈએ.
- અરજી કરનાર વ્યક્તિનો બેંક સાથે સારા એવા સંબંધ ધરાવતા હોવા જરૂરી છે જેના થકી તે ટ્રાવેલ્સ લોન ખૂબ જ આસાનીથી અને ઝડપી મેળવી શકે છે.
ટ્રાવેલ્સ લોન પર વ્યાજ દર (Travel Loan Interest Rate)
બેંક તેમજ ફાઇનાન્સ કંપનીઓ દ્વારા આપવામાં આવતો વ્યાજનો દર એ વાર્ષિક 10.75% થી 12% સુધીનો વચ્ચેનો હોઈ શકે છે જેમાં બેંકના આધારે તે વ્યાજદર બદલાઈ શકે છે ડિજિટલ દ્રવ્યના આધારે તમે icici બેંક તેમજ એચડીએફસી બેન્ક દ્વારા ઓનલાઈન સરળતાથી તમે ટ્રાવેલ્સ લોન માટે અરજી કરી શકો છો.
1 thought on “ટ્રાવેલ લોન કેવી રીતે લેવી | Travel Loan in Gujarati”