જ્યારે કોઈપણ વ્યક્તિ પર્સનલ લોન માટે અરજી કરે છે તે પહેલા તેમનો ક્રેડિટ સ્કોર ચેક કરવામાં આવે છે.

જો કોઈપણ કારણસર તમારો ક્રેડિટ સ્કોર ઓછો હોય અથવા ખરાબ હોય તો તમે બેંક પાસેથી પર્સનલ લોન મેળવી શકતા નથી.

પર્સનલ મેળવવા માટે 750 કે તેનાથી વધુ ક્રેડિટ સ્કોર હોવા જરૂરી છે.

ક્રેડિટ સ્કોર એ 750 થી ઓછો હોય તો તમને પર્સનલ લોન લેવામાં પ્રોબ્લેમ થઈ શકે છે અથવા વ્યાજનો દર વધારે હોઈ શકે છે.

જો કોઈ કારણસર તમારો ક્રેડિટ સ્કોર ઓછો થઈ ગયો હોય તો તમને આજે જણાવી દઈએ કે તમે થોડાક દિવસોમાં તમારો ક્રેડિટ સ્કોર વધારી શકો છો.

જ્યારે તમે કોઈપણ પ્રકારની લોન લીધી હોય ત્યારે તેમની સમયસર ચુકવણી કરો તો ત્યારે તમારો ક્રેડિટ સ્કોર વધી શકે છે.

સમયસર એમઆઈની ચૂકવણી કરવી:

જો તમારી ક્રેડિટ લિમિટ નો ઉપયોગ એ 30% અથવા 40% કરતાં હોય અને તે તમારે ક્રેડિટ સ્કોર વધારી શકે છે અથવા તેનાથી વધુ કરતા હોય તો તે તમારો ક્રેડિટ સ્કોર ઘટાડી પણ શકે છે.

ઓછામાં ઓછી ક્રેડિટ લિમિટ નો ઉપયોગ કરવો.

સીબીલ સ્કોર તપાસ કરવો સમયાંતરે તમારા ક્રેડિટ સ્કોર તપાસતા રહેવું જરૂરી છે જેના સાથે તમે સંગતતા ધરાવીને તમારો ક્રેડિટ બ્યુરો અને જાણ જણાવી શકો છો.

સીબીલ સ્કોર તપાસ કરવો સમયાંતરે તમારા ક્રેડિટ સ્કોર તપાસતા રહેવું 

જો કોઈ લોન લેનાર વ્યક્તિ લોન ચૂકવવામાં અસમર્થ રહે તો તમે મુશ્કેલીમાં પહોંચાડી શકો છો અને તમારો ક્રેડિટ સ્કોર મુશ્કેલીમાં પડી શકે છે.

ક્યારે કોઈના માટે લોન માટેની ગેરંટી નો બનો: 

જોકે કંપની દ્વારા એક જ વાર લોન લેવાની નકાર કરવામાં આવે તો તમે સમયાંતરે ફરીથી લોન લેવા માટે અરજી ના કરો કારણ કે તેનાથી તમારો સિબિલ સ્કોર ઘટી શકે છે.

સિવિલ સ્કોલ વિશેની સખત પૂછપરછ રોકો: