મલ્ટીબેગર સ્ટોક શું છે | What is Multibagger Stocks in Gujarati

Rate this post

Multibagger Stocks : શેર માર્કેટ આપણે ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે. અને ઘણી વસ્તુઓ એવી પણ છે જેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે તથા તે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે.

જો તમે સ્ટોક માર્કેટમાં રોકાણ કરો છો, તો તમારે ઘણીવાર સાંભળવામાં આવ્યું છે કે આ સ્ટોક આ વર્ષે મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. પરંતુ એક નવા રોકાણકારક માટે ખૂબ જ મુશ્કિલ હોય છે કે મલ્ટિબેગર સ્ટોક શું છે. અને સારા મલ્ટીબેગર સ્ટોક કેવી રીતે પસંદ કરવા ?

આર્ટીકલ માં આપણે મલ્ટીબેગર સ્ટોકના વિશે વિસ્તારથી જાણીશું.

મલ્ટીબેગર સ્ટોક (What is Multibagger Stocks in Gujarati)

મલ્ટીબેગર  સ્ટોક ને સૌથી પહેલા મિસ્ટર પીટર લિંચની પુસ્તક ‘વન અપ ઓન વોલ સ્ટ્રીટ’ માં પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ પુસ્તક ઇન્વેસ્ટિંગ વિશે ખૂબ જ શીખવાડે છે. જેથી દરેક રોકાણકારક ને આ પુસ્તક જરૂરથી વાંચવી જોઈએ.

એકદમ સરળ ભાષામાં સમજીએ તો મલ્ટિપિગર સ્ટોકમાં રોકાણકારક ના પૈસા ડબલ કેતો તેથી વધુ થઈ જાય છે. આ રિટર્ન ખૂબ જ ઓછા સમયમાં બને છે. એટલે ઓછામાં ઓછા સમયમાં વધુથી વધુ રિટર્ન લેવાવાળા સ્ટોકને મલ્ટીબેગર  સ્ટોક્સ કહેવાય છે.

ઉદાહરણ તરીકે આપણે કોઈપણ સ્ટોક ₹100 માં ખરીદ્યો છે અને એની કિંમત એક વર્ષની અંદર 300 થઈ જાય છે તો એ સ્ટોક ત્રણ ગણો મલ્ટીબગેર સ્ટોક ગણાય છે. સ્ટોક જેટલા ઘણા વધારે રિટર્ન આપે એટલો ઘણો મલ્ટિવેગર ગણાય છે જેમ કે 3X મલ્ટીબેગર તથા 4X મલ્ટીબગર.

મુલતિબેગર સ્ટોક્સ ના ઉદાહરણ

1. મિર્ઝા ઇન્ટરનેશનલ

આ કંપનીનો સ્ટોક એક વર્ષમાં ₹62 થી ₹357 સુધી ચડી ગયો છે. એનો મતલબ કે એક વર્ષમાં 6x રિટર્ન આપ્યું છે.

2. અદાણી ગ્રીન

અદાણી ગ્રુપ નો આ સ્ટોક છેલ્લા ત્રણ વર્ષમાં ₹86 થી ₹ 2850 નો હાય લગાવી ચૂક્યો છે એનો મતલબ કે જો રોકાણકાર કે ત્રણ વર્ષ કર્યો હોય તો આ ખૂબ જ સારો મલ્ટીબેગર સ્ટોક સાબિત થયો છે.

3. બરોડા રાયન કોર્પોરેશન એલટીડી

આ સ્ટોક 2022 માં ₹૪ થી ₹329 નો લેવલ ટચ કરી ચૂક્યો છે. છે એક આઉટસ્ટેન્ડિંગ રિટર્ન છે. એનો મતલબ કે જો રોકાણકાર કે આ સ્ટોકમાં ₹1 લાખ  નું રોકાણ કરેલ હોય તો એની કિંમત ₹82 લાખ થી વધારે થઈ ગઈ છે.

મલ્ટીબેગર સ્ટોક શું છે | What is Multibagger Stocks in Gujarati

મલ્ટીબેગર સ્ટોક કેવી રીતે પસંદ કરવા ?

મલ્ટીબેગર સ્ટોક પસંદ કરવો એટલું સરળ નથી. જેમાં તમારે ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે તથા તમારો દાવ ઊંધો પણ પડી શકે છે.

વધારે પડતા ભાગમાં એ જ કંપની તમને મલ્ટિબેગર રીટર્ન આપે છે જે સાઈઝમાં નાની હોય તથા નવી હોય છે. એ કંપનીઓમાં રિસ્ક પણ વધારે હોય છે. જેમાં તમારા પૈસા કે તો ડબલ થઈ જાય છે નય તો તમારે મોટું નુકસાન પણ થઈ શકે છે.

ચાલો હું તમને થોડીક ટિપ્સ આપું જેનાથી તમે મલ્ટી બેગર સ્ટોકની પરખ કરી શકો

1. અવિકસિત ઇન્ડસ્ટ્રી ની ઓળખ કરો

મલ્ટી બેગર સ્ટોક શોધવા માટે સૌથી પહેલા તમે અવિકસિત ઇન્ડસ્ટ્રીઝ ની શોધો કે તો એવી ઇન્ડસ્ટ્રી શોધો જે માર્કેટમાં નવી હોય, એનાથી આપણે ઉમ્મીદ કરી શકીએ કે આ કંપનીઓ આપણને ઝડપથી ગ્રોથ આપી શકે છે.

જો તમે એક વિકસિત કંપનીમાં ઇન્વેસ્ટ કરો છો તો તમે એક સ્ટેબલ રિટર્ન મેળવી શકો છો જેમાં વધારે રિટર્ન મળવાની શક્યતા ઓછી હોય છે.

2.P/E રશ્યો જુઓ

મલ્ટીબેગર સ્ટોક શોધવામાં P/E રેશ્યો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. P/E રેશયો આપણને એ જણાવે છે કે કંપનીના સ્ટોક એની અર્નિંગના મુકાબલો કેટલા ગુના ટ્રેડ કરે છે.

મલ્ટીબેગર રિટર્ન માટે આપણે એવો સ્ટોક પસંદ કરવો જોઈએ જેનો P/E રેશિયો થોડોક ઓછો હોય.

3. કંપની નું EPS અને પ્રોફિટ ગ્રોથ જુઓ

મલ્ટીબેગર પસંદ કરવામાં EPS અને પ્રોફિટ ગ્રોથ ની પણ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. જે પણ જે પણ કંપની તમે સિલેક્ટ કરવા ઈચ્છો છો એમાં ચેક કરો કે તે કંપનીનો એપ્સ લગાતાર વધે છે કે નહીં.

સાથે જ તમારે કંપનીનું પ્રોફિટ પણ ધ્યાનમાં રાખવું, જોઈએ કે પ્રોફિટ ગ્રોથ સતત વધી રહ્યો છે કે નહીં.

4. કંપનીનો રેવન્યુ ગ્રોથ ચેક કરો

જો કંપનીનો રેવન્યુ સારા રેટ થી વધી રહ્યો હોય તો તમે ઉમ્મીદ કરી શકો છો કે કંપની સારું પરફોર્મ કરશે. એટલે જે સ્ટોકમાં રેવન્યુ તથા સેલ્સ સતત વધતો હોય સ્ટોકની મલ્ટીબેગર રિટર્ન આપવાની સંભાવના વધી જાય છે.

5. કંપની પર ઋણ

કોઈપણ કંપની માટે લેણું એક એવી વસ્તુ છે જે કંપનીને આસાની થી ખતમ કરી દે છે. એટલે એવા સ્ટોક પસંદ કરવા જેમાં લેણું ખૂબ જ ઓછું હોય તથા ના હોય.

નિષ્કર્ષ

વાસ્તવ માં જોયું જાય તો મલ્ટીબગેર સ્ટોક એક એવો સ્ટોક હોઈ જે ઓછા સમય માં મલ્ટીબેગર રિટર્ન આપે છે.

પરંતુ મલ્ટી બેગર સ્ટોક પસંદ કરવા પહેલા તમારે સાવધાની રાખવી પડે છે. કારણકે જ્યાં અનેક રિટર્નની આશા હોય છે ત્યાં રિસ્ક પણ વધારે હોય છે. છો તમે મલ્ટી રિટર્નની આશામાં કોઈ ખરાબ સ્ટોકમાં રોકાણ કરી દયો છો તો તમારે ભારે નુકસાન પણ થઈ શકે છે.

એટલે સ્ટોક પસંદ કરતા પહેલા સમજી વિચારીને નિર્ણય લેવો.

Home PageClick Here

FAQs

  1. મલ્ટીબેગર સ્ટોક એટલે શું હોય છે?

    મલ્ટી બેગર નો સૌથી પહેલા ઉપયોગ પીટર લિંચની બુક ‘વન્સ અપોન ટાઈમ ઈન વોલ સ્ટ્રીટ માં થયો હતો તેનો મતલબ છે એક વર્ષમાં એક ઘણા તથા તેથી વધુ રિટર્ન મેળવું.

  2. મલ્ટીબેગર સ્ટોક ક્યાંથી પસંદ કરવો તથા કેવી રીતે પસંદ કરવો?

    તમે કોઈપણ સ્કિનરની મદદથી સારા અને સસ્તા સ્ટોક શોધી શકો છો જેમ કે ટીકર ટેપ, સ્મોલ કેસ અને ઘણા બીજા.

આ પણ વાંચો:

Leave a Comment

Steve Harvey Slams Sherri Shepherd as ‘Worst’ Celebrity on Family Feud Idaho Stabbing Tragedy: Former Resident Returns One Day Before Fatal Attack Kendall Jenner slammed for not holding own umbrella, fans claim ‘she doesn’t care’ Dolphins’ Rookie QB Skylar Thompson Steps Up for Wild-Card Showdown Against Bills Havertz scores in emotional Chelsea win, honoring Vialli and signing Mudryk