what is PPF account in Gujarati: જે વ્યક્તિ હાલમાં કંઈક રોકાણ કરવા ઈચ્છે છે તો તેમની પાસે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ હોય છે જેમાંથી એક પીપીએફ છે જેમાં રોકાણ કરીને તે સારું એવું રિટર્ન મેળવી શકે છે.
PPF સરકારની યોજના છે જેના કારણે સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપવામાં આવે છે તથા PPF ની મદદથી ઘણા મહત્વના પ્રશ્નો જેમકે PPF એકાઉન્ટ શું છે? PPF એકાઉન્ટ કેવી રીતે ઓપન કરી શકાય છે તેવા વગેરે સવાલોના જવાબ આ લેખ દ્વારા જાણીએ.
પીપીએફ એકાઉન્ટ શું છે? (What is PPF account in Gujarati)
પીપીએફ એટલે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ જે પીપીએફ યોજના ભારત સરકાર દ્વારા નાગરિકોને બચતની ટેવ કેળવવા માટે તેમજ તેના ઉદ્દેશો સાથે આ નિવૃત્તિ યોજના શરૂ કરવામાં આવેલી છે.
પીપીએફ એક એવું બેન્ક એકાઉન્ટ છે જેમાં તમારી સમતા અનુસાર તમે પૈસા નાખી શકો છો અને નીચે સમયમાં તમે પૈસા ઉપાડી શકો છો આ લાંબા સમયગાળાની રોકાણ યોજના છે જેના થકી તમે પીપીએફમાં તમારો ટેક્સ બચાવી શકો છો અને આકર્ષ જેવા વ્યાજ મેળવી શકો છો.
પીપીએફ ખાતુ કોણ ખોલાવી શકે છે?
પીપીએફ ખાતુંએ ભારતમાં વસતા કોઈપણ ભારતીય નાગરિક બનાવી શકે છે તેમ જ પીપીએફ ખાતું ખોલાવવા માટે મર્યાદા હોવી જરૂરી નથી કે જેમાં HUF એટલે કે હિન્દુ અવિભાજ્ય કુટુંબ નામે પીપીએફ ખાતું ખોલાવી શકતા નથી.
વાલીઓ માટે પીપીએફ એકાઉન્ટ ખોલાવી શકાય છે પોતાના તેમજ સગા વહાલાના સગીરના ખાતામાં વધુ દોઢ લાખ રૂપિયા જમાવી કરે છે તેમજ શહેરનું ખાતું ખોલવા માટે વાલીઓ તેમને ઓપરેટ કરવું જરૂરી છે.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં જોઈન્ટ એકાઉન્ટમાં વિકલ્પ ઉપલબ્ધ કરવામાં આવ્યો નથી જેમાં પીપીએફ જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકતા નથી તેમાં કોઈપણ પ્રકારનું એન.આર.આઈ અથવા નવું પીપીએફ ખાતું ખોલાવવા માંગે છે તો તેમને નવું પીપીએફ ખાતું ખોલાવી શકશે નહીં.
PPF ખાતું ક્યાં ખોલવું?
જે પણ વ્યક્તિ PPF Account ખોલાવવા માંગે છે તે કોઈ પણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં PPF એકાઉન્ટ ખોલાવી શકે છે આજકાલ ઘણી બધી મોટી બેંકો જેમ કે આઈસીઆઈ વગેરે ઓનલાઈન સુવિધા આપે છે તેના થકી તમે ઘરે બેઠા ભેગા એકાઉન્ટ ખોલાવી શકો છો તમે તમારું એકાઉન્ટ બેંકમાંથી બીજી બેંક તેમજ પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર પણ કરાવી શકો છો.

PPF સ્કીમ હેઠળ ખાતુ ખોલવા માટે નીચે આપેલા દસ્તાવેજોની આવશ્યકતા રહેશે
જે પણ વ્યક્તિ પીપીએફ બેન્ક એકાઉન્ટ ઓપન કરવા માંગે છે તેમને નીચે આપેલા દસ્તાવેજ ની જરૂરિયાત રહેશે જેનાથી કે તમે ઓનલાઇન અથવા ઓનલાઇન પીપીએફ એકાઉન્ટ ઓપન કરાવી શકો છો
- પાસપોર્ટ પાનકાર્ડ આધારકાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ જેમાંથી ગમે તે પૈકી એક
- અરજી કરનાર વ્યક્તિનો તાજેતરનો ફોટોગ્રાફ
- જો અરજી કરનાર વ્યક્તિ 18 વર્ષ કરતા ઓછી હોય તો તેમનો જન્મનો પ્રમાણપત્ર અથવા શાળા પ્રમાણપત્ર
- ઓળખ પત્ર તરીકે અરજી કરનાર વ્યક્તિનું ચૂંટણી કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ
- પાનકાર્ડ રહેઠાણના
- સરનામાના પુરાવો
- અરજી કરનાર વ્યક્તિનો
- પાસપોર્ટ સાઈઝ નો ફોટો તેમજ
- નોમિની માટેનું ફોર્મ
શું PPF ખાતુ એ 15 વર્ષ પહેલા બંધ કરી શકાય છે?
સરકાર દ્વારા પીપીએફ ખાતાના નિયમો સુધાર કરવામાં આવેલા છે જેમાં પીપીએફ ખાતાને 15 વર્ષ પહેલાં બંધ કરવાની પરવાનગી આપવામાં આવી છે જેના થકી તમે આ શરતોનું પણ રાખવામાં આવેલી છે.
જો કોઈપણ કિસ્સામાં પાંચ વર્ષ પહેલા તમારે પીપીએફ એકાઉન્ટ બંધ કરવું હોય તો તમે ઉદાહરણ તરીકે પીપીએફ ખાતાધારક પરિવારના સભ્યોની સારવાર માટે અથવા ખાતેદાર પરિવારના સભ્યોના ઉચ્ચ શિક્ષણ માટે તમે પીપીએફ એકાઉન્ટ બંધ કરાવી શકો છો.
નોંધ: જો પણ વ્યક્તિ પીપીએફ એકાઉન્ટ સમય પહેલા બંધ કરાવવા ઈચ્છે છે તેમને એકાઉન્ટ બંધ કરાવવા માટે પેનલ્ટી ચૂકવવી પડે છે આ પેનલ્ટીના રૂપમાં તમે દર વર્ષે મળતા રિટર્નમાંથી એક ટકા ઓછું વળતર આપવામાં આવે છે.
Home Page | Click Here |
FAQs
-
PPF ખાતું ક્યાં ખોલાવવું?
પીપીએફ એકાઉન્ટે તમે કોઈપણ સરકારી બેન્ક અથવા પોસ્ટ ઓફિસમાં જઈને ઓપન કરાવી શકો છો.
-
પીપીએફ એકાઉન્ટમાં કેટલું રોકાણ કરી શકાય છે?
તમે એક વર્ષમાં પીપીએફ ના બેન્ક એકાઉન્ટમાં 500 રૂપિયાથી લઈને 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો.
-
શું PPF એકાઉન્ટમાં 15 વર્ષ પહેલા પૈસા આપણે ઉપાડી શકીએ છીએ?
હા, તમે તમારા PPF ખાતામાંથી સાત વર્ષમાં પૈસા ઉપાડી શકો છો.
આ પણ વાંચો: