What is the Cash Flow Statement: જ્યારે કોઈ પણ કંપની તેની ફાઈનાન્સિયલ કન્ડિશન ધરાવે છે ત્યારે તેના મુખ્ય રૂપે ત્રણ ફાયનાન્સિયલ સ્ટેટમેન્ટ બહાર પાડવામાં આવે છે જેમકે બેલેન્સ શીટ સ્ટેટમેન્ટ અને સ્ટેટમેન્ટ.
જ્યારે કોઈપણ કંપની દ્વારા તેનું મેસેજ કરવા માટેની સાચી માહિતી હોય તો તે કંપની દ્વારા આપણે સાચી માહિતી મેળવી શકીએ છીએ. તો આજે આપણે આ ફંડામણા અનાલિસિ સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં જાણીશું.
કેશ ફ્લો સ્ટેટમેન્ટ શું છે | What is Cash Flow Statement in Gujarati
ચાલો મિત્રો આપણે વાત કરીએ કેસ ફલો સ્ટેટમેન્ટ છે જે કંપની દ્વારા બહાર પાડવામાં આવે છે જેમાં કંપની દ્વારા પૈસાની માહિતી આપવામાં આવશે કે આ સમયગાળા દરમિયાન તેને પોઝીશનમાં શું ફેરફાર કરી રહી છે તે વિશેની માહિતી મેળવી શકીએ છીએ.
સામાન્ય રીતે બધા જ લોકો તે કંપનીના એન્યુઅલ રિપોર્ટ થી કેસ સ્ટેટમેન્ટ એનાલિસિસ કરતા હોય છે અને કંપનીઓ દ્વારા કેસ સ્ટેટમેન્ટ ની મુદત એક વર્ષની હોય છે.
કેશ ફ્લો સ્ટેટમેન્ટ કેવી રીતે બનાવવામાં આવે છે ?
હવે તમે જાણી શકો છો કે કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા ઇનકમ સ્ટેટમેન્ટ માહિતી આપવામાં આવે છે તો પછી કેસ પ્લસ સ્ટેટમેન્ટ બનાવવા માટેની જરૂર શા માટે પડી?
ચાલો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કંપનીઓ દ્વારા કેશ ફલોસ્ટેટમેન્ટ બનાવવાની જરૂરિયાત શા માટે પડી.
ચાલો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે માનો કે એ કંપની દ્વારા 100 ટેબલેટ બનાવવામાં આવે છે, અને એક ટેબલેટની કિંમત ₹10,000 રૂપિયા છે આ પ્રકારે કંપની દ્વારા વર્ષભરમાં કરવામાં આવેલા દસ લાખ રૂપિયા નું વેચાણ કરેલું છે.
ઉધાર પર વેચવામાં આવે છે ત્યારે વાસ્તવમાં કંપની પાસે હજુ આવી નથી હવે કંપની દ્વારા ઇન્કમ સ્ટેટમેન્ટમાં 10 લાખ રૂપિયા નો રેવન્યુ દેખાડવામાં આવશે જે દેખાડવામાં આવી હતી પરંતુ તે હકીકત નથી.
રીતે જોવામાં આવે તો કંપની દ્વારા સામાન્ય રીતે પાંચ લાખ રૂપિયા ઉપર 6 લાખ રૂપિયા જોવા મળે છે. આમ તમે આ બધી માહિતી કંપનીના સ્ટેટમેન્ટ દ્વારા સમજી શકો છો.
જ્યારે કંપનીના ઇન્કમ સ્ટેટમેન્ટ અથવા P & L ખાતા ના ઉપાર્જિત બનાવવામાં આવે છે. એટલે કે કેસ સ્ટેટમેન્ટમાં કંપની દ્વારા કરવામાં આવેલા બધા ટ્રાન્ઝેક્શન અને ક્યારે અને કોના દ્વારા આવેલા છે તેમજ ટ્રાન્ઝેક્શન જેવી વગેરે માહિતી જાણી શકાય છે.

કેશ ફ્લો સ્ટેટમેન્ટ કેવી રીતે બને છે ?
જ્યારે પણ કંપની દ્વારા કેસ બનાવવામાં આવે છે ત્યારે ત્રણથી વધુ વસ્તુઓ ભેગી બનીને કંપની દ્વારા બહાર પાડવામાં આવે છે.
- ઓપરેટિંગ પ્રવૃત્તિઓમાંથી રોકડ પ્રવાહ
- રોકાણ પ્રવૃત્તિઓમાંથી રોકડ પ્રવાહ
- નાણાકીય પ્રવૃત્તિઓમાંથી રોકડ પ્રવાહ
આમ ઉપર આપેલી ત્રણ વસ્તુઓ દ્વારા કંપની બહાર પાડવામાં આવે છે અથવા તેના દ્વારા કંપની વિશેની બધી જ માહિતી મેળવી શકાય છે.
અંતમાં
જ્યારે પણ કોઈપણ કંપનીનું ફંડામેન્ટ ચેક કરતી સમયે ઘણા ફેક્ટર જોવામાં આવે છે જેમાં કેસ ફલો સ્ટેટમેન્ટ પણ એક માત્ર ફેક્ટર છે જેના થકી તમે કંપની વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. એટલા માટે આપણે બેલેન્સ શીટ ઇન્કમ સ્ટેટમેન્ટ ની સાથે સાથે કેસ સ્ટેટમેન્ટ પર ધ્યાન થી એનાલિસિસ કરવું જોઈએ અને તે વિશેની માહિતી મેળવી શકાય છે.
આ માટે આપણે આ લેખ દ્વારા કેસ ફલો સ્ટેટમેન્ટ શું છે અને તેની સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં જાણીએ છીએ જો તમને આ વિશે કોઈ પણ પ્રકારના સવાલ અથવા કોઈ પણ પ્રકારની ટિપ્પણી હોય તો તમે નીચે આપેલા કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો.
આ પણ વાંચો:
1 thought on “કેશ ફ્લો સ્ટેટમેન્ટ શું છે? | What is the Cash Flow Statement in Gujarati”